21 June, 2006

મુક્તપંચિકા



સપ્તપદીના

પાવન મંત્રે

પગલાં પાડે ધીમા!

કોડ ભરેલી

નવયૌવના!

2 comments:

વિવેક said...

સરસ અભિવ્યક્તિ...

Anonymous said...

સરસ! :)