14 July, 2006

મુક્તપંચિકા: 14/07/06

.

મુક્તપંચિકા



જંગી જંગલ

કોંક્રીટના આ

શહેરમાં, સહસા

આજે નમણું

તરણું કોળ્યું!

......

ધગતે હૈયે


અતીત જાગે!


યાદો પીગળે આંખે,


આંસુ થઈને


ગાલે સરકે!

......


*** હરીશ દવે.

6 comments:

Anonymous said...

અતીત કેરી યાદો આંસુ થઈને સરકે!

Awsome !!

વિવેક said...

સરસ... ખૂબ સરસ...




પ્રિય હરીશભાઈ,

આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com

વિવેક

Anonymous said...

હરીશભાઈ,
આપની મુક્તપંચિકાથી તો મને માર્ગ મળ્યો છે
ખબર નો’તી
મુક્તપંચિકા
હવે તો છંદ લાગ્યો
બનાવવાનો
મુક્તપંચિકા
નીલા

Anonymous said...

ખૂબ સરસ પંક્તિ છે."નમણુ તરણું કોળ્યું"

Anonymous said...

dard ne vyakt karva mate a panktio ekdm sars chhe

Namrata Mehta Dave said...

khub j sundar che.....
gujarati shbdo ma, bhasha ma je jivan che a biji koi bhasha ma nathi.