સ્વાગત: પરિચય

***


ધન્યવાદ. આપે આ બ્લૉગની મુલાકાત લીધી તે બદલ આપનો આભાર.

મારી પ્રથમ વેબસાઇટ વર્ષ 2005માં પબ્લિશ થઈ.

ભારતીય ફિલોસોફી પરની આ વેબસાઇટ છે Indian Philosophy Simplified.

ભારતીય ફિલોસોફીના વિવિધ દર્શનોને સરળ ઇંગ્લિશ ભાષામાં સમજાવતી આ વેબસાઇટ યુનાઇટેડ નેશન્સ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી સહિતનાં વિશ્વભરનાં પ્રકાશનોમાં રેફરન્સ પામી છે તે સૌ ભારતીય માટે ગૌરવની વાત છે. તે સાથે જ પબ્લિશ થયેલ મારી બીજી વેબસાઇટ Ancient Indian Scriptures  પણ ભારે લોકપ્રિય થઈ છે.

આ બંને વેબસાઇટ્સની સફળતાનો શ્રેય આપ જેવાં સુજ્ઞ વાચકોને છે. આભાર.

આપને મારા અન્ય બ્લૉગ્સમાં પણ જરૂર રસ પડશે...   હરીશ દવે

**   ગુજરાતીમાં મારા બ્લોગ્સ: વર્ડપ્રેસ


(1)  મધુસંચય
(2)  અનામિકા
(3)  અનુપમા
(4)  અનુભવિકા
(5)  અનન્યા
(6) મુક્તપંચિકા અને લઘુલિકા

* * * * * * બ્લૉગસ્પૉટ પર * * * * * *
મુક્તપંચિકા તથા કવિતા Gujarat and Gujarati
આત્મકથન / સંસ્મરણો My Blog in Gujarati
* * * * *

આ ઉપરાંત ગુજરાતી સારસ્વત પરિચય   તથા  ગુજરાતી પ્રતિભા પરિચયમાં શ્રી સુરેશભાઈ જાની તથા અન્ય મિત્રો સાથે મારો યથાશક્તિ સહયોગ રહેલ છે.

* * * * * * * * * * * * * *
અંગ્રેજી ભાષામાં સાઇટ્સ
Indian Philosophy Simplified . . .  સાંખ્ય, વેદાંત આદિ ફિલોસોફીનો પરિચય કરાવતી એક શ્રેષ્ઠ વેબસાઇટ
Ancient Indian Scriptures  . . . . .  વેદ, ઉપનિષદોની સંક્ષેપમાં ઝાંખી કરાવતી એક સર્વોત્તમ વેબસાઇટ

હરીશ દવે

No comments: