21 June, 2006

મુક્તપંચિકા



સપ્તપદીના

પાવન મંત્રે

પગલાં પાડે ધીમા!

કોડ ભરેલી

નવયૌવના!

3 comments:

વિવેક said...

સરસ અભિવ્યક્તિ...

manvant said...

છેલ્લું મુક્તક કેવું ભાવભર્યું છે !હરીશભાઈ!
આપની રચનાઓ સુખદાયક હોય છે.આભાર !

ddpathak said...

સરસ! :)