ગુજરાતી ભાષામાં મુક્તપંચિકાઓનો પ્રથમ બ્લૉગ! આપ માણો મુક્તપંચિકા! આપ પણ લખો મુક્તપંચિકા!
મુક્તપંચિકા
જંગી જંગલ
કોંક્રીટના આ
શહેરમાં, સહસા
આજે નમણું
તરણું કોળ્યું!
......
ધગતે હૈયે
અતીત જાગે!
યાદો પીગળે આંખે,
આંસુ થઈને
ગાલે સરકે!
*** હરીશ દવે.
અતીત કેરી યાદો આંસુ થઈને સરકે!Awsome !!
સરસ... ખૂબ સરસ... પ્રિય હરીશભાઈ, આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે: શબ્દો છે શ્વાસ મારાં www.vmtailor.com વિવેક
હરીશભાઈ,આપની મુક્તપંચિકાથી તો મને માર્ગ મળ્યો છે ખબર નો’તી મુક્તપંચિકા હવે તો છંદ લાગ્યો બનાવવાનો મુક્તપંચિકા નીલા
ખૂબ સરસ પંક્તિ છે."નમણુ તરણું કોળ્યું"
dard ne vyakt karva mate a panktio ekdm sars chhe
khub j sundar che.....gujarati shbdo ma, bhasha ma je jivan che a biji koi bhasha ma nathi.
Post a Comment
6 comments:
અતીત કેરી યાદો આંસુ થઈને સરકે!
Awsome !!
સરસ... ખૂબ સરસ...
પ્રિય હરીશભાઈ,
આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com
વિવેક
હરીશભાઈ,
આપની મુક્તપંચિકાથી તો મને માર્ગ મળ્યો છે
ખબર નો’તી
મુક્તપંચિકા
હવે તો છંદ લાગ્યો
બનાવવાનો
મુક્તપંચિકા
નીલા
ખૂબ સરસ પંક્તિ છે."નમણુ તરણું કોળ્યું"
dard ne vyakt karva mate a panktio ekdm sars chhe
khub j sundar che.....
gujarati shbdo ma, bhasha ma je jivan che a biji koi bhasha ma nathi.
Post a Comment