01 June, 2006

Welcoming Monsoon with Mukta-Panchika

It's raining!!! Let us welcome rains with Mukta-Panchika!




.

2 comments:

Anonymous said...

Uncle all r really Nice..!!!have following charactristics

શબ્દો ઓછા
રચના નાની,
પાંચ પંકતિયો માં
ઘણું કહેતી
મીઠી કહાની

વરસાદ ને યાદ કરતાં ...કવિતા બની જાય છે.

બેઠું ચોમાસુ ને આ, મેહ વરસ્યા
મિત્ર ની યાદ સાથે આ, નેહ વરસ્યા
ભીંજાણાતાં અમે એ પહેલા વરસાદમાં
ને પછી તો એ અમેઘ વરસ્યા.........

Darshna said...

khubaj sunder abhivyakti bhai...