30 May, 2006

Mukta-Panchika: Poetry-form to enjoy!

.
Friends! Thank you for your warm response to a different form of short-poetry in Gujarati language.
























..

3 comments:

ધવલ said...

હરીશભાઈ, આ મુકતપંચિકાઓ વાંચીને આનંદ થઈ ગયો. કંઈક નવુ કરવાની વાત તો દરેક સર્જનનો મુખ્ય સૂર છે. આ નવો પ્રયોગ સરસ છે. ચાલુ રાખજો.

વિવેક said...

ગુજરાતી ભાષામાં આ પ્રકારની લઘુકવિતાનો એક બીજો પ્રકાર પણ ઉપલબ્ધ છે. જાપાની કાવ્યપ્રકાર પરથી આપણી ભાષામાં આવેલ "તાન્કા" આવો જ લઘુકાવ્ય પ્રકાર છે જેમાં 5-7-5-7-7 અક્ષરોનું બંધારણ છે.

-વિવેક

Suresh said...

ઘણા વખત પછી તમારા આ મૂળ બ્લોગમાં પાછો આવ્યો.
મુક્ત પંચિકાના બંધારણ વિશે જાણવું છે. વર્ડ માં એક ડોક્યુમેન્ટ બનાવી મોકલશો તો હું તે 'કાવ્યસૂર' પરથી પ્રકાશિત કરીશ.