ગુજરાતી ભાષામાં મુક્તપંચિકાઓનો પ્રથમ બ્લૉગ! આપ માણો મુક્તપંચિકા! આપ પણ લખો મુક્તપંચિકા!
હરીશભાઈ, આ મુકતપંચિકાઓ વાંચીને આનંદ થઈ ગયો. કંઈક નવુ કરવાની વાત તો દરેક સર્જનનો મુખ્ય સૂર છે. આ નવો પ્રયોગ સરસ છે. ચાલુ રાખજો.
ગુજરાતી ભાષામાં આ પ્રકારની લઘુકવિતાનો એક બીજો પ્રકાર પણ ઉપલબ્ધ છે. જાપાની કાવ્યપ્રકાર પરથી આપણી ભાષામાં આવેલ "તાન્કા" આવો જ લઘુકાવ્ય પ્રકાર છે જેમાં 5-7-5-7-7 અક્ષરોનું બંધારણ છે.-વિવેક
Post a Comment
2 comments:
હરીશભાઈ, આ મુકતપંચિકાઓ વાંચીને આનંદ થઈ ગયો. કંઈક નવુ કરવાની વાત તો દરેક સર્જનનો મુખ્ય સૂર છે. આ નવો પ્રયોગ સરસ છે. ચાલુ રાખજો.
ગુજરાતી ભાષામાં આ પ્રકારની લઘુકવિતાનો એક બીજો પ્રકાર પણ ઉપલબ્ધ છે. જાપાની કાવ્યપ્રકાર પરથી આપણી ભાષામાં આવેલ "તાન્કા" આવો જ લઘુકાવ્ય પ્રકાર છે જેમાં 5-7-5-7-7 અક્ષરોનું બંધારણ છે.
-વિવેક
Post a Comment